Chalti Patti

બ્રિજેશ સથવારા ના બ્લોગમા આપનુ સ્વાગત છે. ************બ્રિજેશ સથવારા , મું-પો.તા.-ખેરાલુ , જી.-મહેસાણા , ૩૮૪૩૨૫ , મોબાઇલ નંબર-૯૬૬૨૩ ૯૧૬૯૦************ નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ brijeshsathvara@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર !

July 17, 2014

''મારી નજર પથ્થરને  મીણ કરે છે,
પહાડોને ઉથલાવીને ખીણ કરે છે,
ડરાવેછે ભોળા ખલાસીને સાગર,
મારા હલેસા તો સમંદરને ય
                 ફીણ કરે છે.''--------------------એક લેખક.